કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં અમેરિકા મોકલવામાં આવેલા બાઓ ધાન ચોખો અથવા લાલ ચોખા કયા રાજ્યમાં ઉગાડવામાં આવે છે ?

પશ્ચિમ બંગાળ
ઓડિશા
કર્ણાટક
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા દેશમાં આવેલા સિનાબુંગ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો ?

ઈન્ડોનેશિયા
નાઈજીરિયા
ક્યૂબા
વિયેતનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
આર્કટિક-M શું છે ?

બ્રિટનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ
ચીનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ
રશિયાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ
અમેરિકાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતીય રેલ્વેએ રેલ પ્રવાસ દરમિયાન ફરિયાદો તથા પૂછપરછ માટે વિવિધ હેલ્પલાઈન નંબરોને કારણે થતી અસુવિધાને દૂર કરવા માટે કયો હેલ્પલાઈન નંબર શરૂ કર્યો ?

149
139
137
142

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP