ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિન્હ મૂકશો ?મારું ધ્યાન દોરવા તેણે કહ્યું : 'સાંભળો છો ?' ગુરુ રેખા ગુરુવિરામ પૂર્ણવિરામ લઘુરેખા ગુરુ રેખા ગુરુવિરામ પૂર્ણવિરામ લઘુરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? ગૂણીભૂત ગુણિભુત ગુણીભુત ગુણીભૂત ગૂણીભૂત ગુણિભુત ગુણીભુત ગુણીભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે ? આગમન-નિગમન પદ્ધતિ વ્યાખ્યાન પદ્ધતિ નિદર્શન પદ્ધતિ કથન-ચર્ચા પદ્ધતિ આગમન-નિગમન પદ્ધતિ વ્યાખ્યાન પદ્ધતિ નિદર્શન પદ્ધતિ કથન-ચર્ચા પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સતુર" શબ્દનો અર્થ નીચેના પૈકી શું થાય છે ? ખરાબ સહેલું આભડછેટ કપાસનો તાર ખરાબ સહેલું આભડછેટ કપાસનો તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો. છાનીમાની × જાહેર ચારુ × કાન્ત સૂર્ય × રવિ ગજ × દ્વિપ છાનીમાની × જાહેર ચારુ × કાન્ત સૂર્ય × રવિ ગજ × દ્વિપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધાતુની કે ધાતુથી ઉત્પન્ન થયેલા શબ્દની પૂર્વે આવે તેને શું કહે છે ? અનુગ પૂર્વગ નિપાત કેવળપ્રયોગી અનુગ પૂર્વગ નિપાત કેવળપ્રયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP