ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર' પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

વ્યતિરેક
ઉત્પ્રેક્ષા
વર્ણાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હસવું-રમવું-રડવું એ બાળકની સાહજિક ક્રિયાઓ છે. અ કૃદંતનો પ્રકાર ઓળખાવો.

હેત્વર્થકૃદંત
ભવિષ્યકૃદંત
વર્તમાનકૃદંત
વિધ્યર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્યમાંથી સાદા વાકયો છૂટા પાડો.
આ ઝઘડો જેમ અકારણ શરૂ થતો તેમ અકારણ બંધ પણ થઈ જતો.

આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો.
આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો.
આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો.
આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP