ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ આપો.- હૈવું તેવું હોઠે. હોઠ સાજા તો ઉત્તર જાજા હૈયામાં ભરી રાખવું હૈયું ખાલી કરવું વિચાર તેવી વાણી હોઠ સાજા તો ઉત્તર જાજા હૈયામાં ભરી રાખવું હૈયું ખાલી કરવું વિચાર તેવી વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત ઓળખાવો : 'વન તો કલ્પના સમાન બની જશે.' વન સમાન કલ્પના તો વન સમાન કલ્પના તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? દુઃખનો પોકાર - આર્તનાદ ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા હું પણાનો ભાર - સ્વાભિમાન દુઃખનો પોકાર - આર્તનાદ ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા હું પણાનો ભાર - સ્વાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દુહાના મુખ્ય લક્ષણો જણાવો. ચોટ, લાઘવ આરોહ, અવરોહ ગેયતા, લંબાણ લય, ગતિ ચોટ, લાઘવ આરોહ, અવરોહ ગેયતા, લંબાણ લય, ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારૂં કામ થાય એવો અર્થ આપતી નથી ? પાકા ઘડે કાંઠા ન ચડે ઉતાવળે આંબા ન પાકે ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર ધીરજના ફળ મીઠાં પાકા ઘડે કાંઠા ન ચડે ઉતાવળે આંબા ન પાકે ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર ધીરજના ફળ મીઠાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ઉપપદ સમાસને અલગ તારવો. આહ્લાદ વરદ વિશારદ નારદ આહ્લાદ વરદ વિશારદ નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP