ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મામાનું ઘર કેટલે દીવો બળે એટલે - કહેવતનો અર્થ

મામાના ઘેર મોજ મસ્તી
ખૂબ જ નજીક હોવું
આંખોની સામે હોવું
વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આંખમાં આંખ પરોવવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો.

દયા અનુભવવી
આંખ આવવી
આંખમાં કચરો પડવો
એકબીજા તરફ એકીટશે જોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ?

નાન્યતર જાતિ
પુરુષ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં
સ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મહેનત કરે કોઈકને એનું ફળ લઈ જાય બીજા' - એવો અર્થ ધરાવતી કહેવતોમાં કયું જૂથ અસંગત છે ?

ભેંસ ચારે ભાણાજી અને વરત ખાય વહાલિયો - નીચી બોરડી સૌ કોઈ ઝૂડે
ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ - આંધળુ દળે ને કૂતરુ ચગળે
કમાય ટોપી વાળા ને ઉડાવે ધોતીવાળા - રામનું સપનું ભરતને ફળ્યું
વાવનાર વાવે ને લણે લવજી - વાવનાર વાવેને લણે બીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP