ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. દ્રવ્યવાચક વ્યક્તિવાચક ભાવવાચક જાતિવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક ભાવવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ દર્શાવો. અભિમાનમાં ખરાબ દેખાવ કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે સારા-ખરાબનો કદી વિચાર ન કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે સારા-ખરાબનો કદી વિચાર ન કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લખાણની રજૂઆતમાં આશ્ચર્ય ઉભું કરવા કયું ચિહ્ન વાપરશો ? : ; ! ? : ; ! ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. ચતુર્ભૂજ ચર્તુભુજ ચર્તુભૂજ ચતુર્ભુજ ચતુર્ભૂજ ચર્તુભુજ ચર્તુભૂજ ચતુર્ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધાતુ સાથે 'આવડાવ' પ્રત્યય લાગીને કઈ રચના બને છે ? પુનઃપ્રેરક કર્તરિ કર્મણી ભાવે પુનઃપ્રેરક કર્તરિ કર્મણી ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કે દેખાવ કરે' - એવો અર્થ કઈ કહેવતમાં રહેલો છે ? ખાલી ચણો વાગે ઘણો ડૂબતો માણસ તરણું પકડે ખાળે ડૂચા ને દરવાજા મોકળા પેટનો બળ્યો ગામ માળે ખાલી ચણો વાગે ઘણો ડૂબતો માણસ તરણું પકડે ખાળે ડૂચા ને દરવાજા મોકળા પેટનો બળ્યો ગામ માળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP