ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કયું સમાનાર્થી જોડકું ખોટું છે ?

દુર્ધર્ષતા - કોમળતા
સંગતિ - સહવાસ
અતીત - ભૂતકાળ
વલોપાત - કલ્પાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હવે તારા દા'ડા ચાલું થયા. - રેખાંકિત પદમાં પ્રયુક્ત વિરામચિહ્નને ઓળખો.

અવતરણચિહ્ન
અલ્પવિરામ
અર્ધલ્પવિરામ
લોપચિહ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP