ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આઠ ગણોના માપ યાદ રાખવાનું સહેલું સૂત્ર છે ?

ગાન જયરામા તાલભાસ
ગાલ સનભાજરા તામાય
રામા ભાનતાલ સગજય
યમાતા રાજભાન સલગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે ?

ઈન્દિરાથી કવિતા ગવડાવાય છે
ધોની ક્રિકેટ રમાડે છે
એ રોજ ટોપરુ ખાય છે
મહારાજ હસે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'કપૂરે કોગળા કરવા' રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.

ખૂબ વૈભવ માણવો
ઓચિંતી આપત્તિ આવવી
અવળું સમજવું
મન દુભાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.
'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે'

ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી
ઘરમાં સવારે છાશ વલોવવી
કપોળ કલ્પનામાં રાચવું
ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP