કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
ઈન્ટરનેશનલ હૉકી ફેડરેશન (FIH)ના પ્રેસિડેન્ટ પુરસ્કાર - 2021થી કોને સન્માનિત કરવામાં આવ્યા?

વી. કાર્તિકેયન પાંડિયન
મનપ્રીત સિંહ
નરિન્દર ધ્રુવ બત્રા
મનદીપ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં જાહેર 93મા ઓસ્કાર એવોર્ડ્સ અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

શ્રેષ્ઠ પિક્ચર : નોમેડલેન્ડ
શ્રેષ્ઠ અભિનેત્રી : પ્રિયંકા ચોપરા
શ્રેષ્ઠ અભિનેતા : એન્થની હોપકિન્સ
શ્રેષ્ઠ નિર્દેશક : ક્લો ઝાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
DRDO દ્વારા વિકસિત NETRA સોફ્ટવેરમાં NETRAનું પૂરું નામ જણાવો.

નેટવર્ક ટ્રાફિક એનાલિસિસ
નેશનલ ટેરિફ અલ્ગોરિધમ
નેશનલ ટ્રેડ એનાલિસિસ
નેશનલ ટ્રેડ અલ્ગોરિધમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
વર્ષ 2021ના ટેમ્પલટન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા?

સર માર્ટિન રીસ
દલાઈ લામા
પ્રિન્સ ફિલિપ
જેન ગુડોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP