ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્યમાના દર્શાવેલા શબ્દો પૈકી કયો શબ્દ 'જાતિવાચક સંજ્ઞા' દર્શાવે છે ? ઉપર હવા ઊંચા પર્વત ઉપર હવા ઊંચા પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા સમાસનુ પ્રથમ પર સંખ્યાવાચક વિશેષણ હોય છે ? બહુવ્રીહી દ્વિગુ દ્વંદ્વ ઉપપદ બહુવ્રીહી દ્વિગુ દ્વંદ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનાની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો. પ્રતિ + એક પતાકા પ્રતયેક પ્રત્યેક પ્રતિએક પતાકા પ્રતયેક પ્રત્યેક પ્રતિએક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જુગુપ્સા' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. અણગમો જિજ્ઞાસા પ્રાપ્તિ જાગૃતિ અણગમો જિજ્ઞાસા પ્રાપ્તિ જાગૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો. 'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે' કપોળ કલ્પનામાં રાચવું ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ઘરમાં સવારે છાશ વલોવવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી કપોળ કલ્પનામાં રાચવું ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ઘરમાં સવારે છાશ વલોવવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યોમ તો વ્યોમના જેવું, સિંધુ યે સિંધુના સમો - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. સ્વભાવોક્તિ અનન્વય વ્યતિરેક રૂપક સ્વભાવોક્તિ અનન્વય વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP