ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. બેંગલુરુમાં ભારતીય ટીમનો વિજય ___ હતો. અસામઈક અસંતોષજનક અણધાર્યા અવાચક અસામઈક અસંતોષજનક અણધાર્યા અવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલાં વાક્યોમાંથી ખરું વાક્ય ઓળખી બતાવો. નો-ની-નું-નાં - આ પ્રત્યયો પાંચમી વિભક્તિના છે. કિંમત એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે. તેનું રૂપ અદ્ભૂત છે. - આ વિધાન વાક્ય છે. 'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય નો-ની-નું-નાં - આ પ્રત્યયો પાંચમી વિભક્તિના છે. કિંમત એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે. તેનું રૂપ અદ્ભૂત છે. - આ વિધાન વાક્ય છે. 'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અવિકારી વિશેષણ છે ? સસ્તી સારી ચતુર મીઠું સસ્તી સારી ચતુર મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો પથ્થર થર થર ધ્રુજે ફૂલના જાણે શોભે ગાલીચા છકડો એટલે છકડો ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો પથ્થર થર થર ધ્રુજે ફૂલના જાણે શોભે ગાલીચા છકડો એટલે છકડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મારે આ વાયુની માંહે, કોનું રે શિલ્પ કોરવું ?’ - છંદ ઓળખાવો. હરિગીત અનુષ્ટુપ શિખરિણી ચોપાઈ હરિગીત અનુષ્ટુપ શિખરિણી ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્યાયની આ યાદીમાં એક વિરોધી ઘુસી ગયું છે. કાઢો બહાર. જવાર-ભાટા ઈબાદત-પૂજા પિયક્કડ-શરાબી રવિ-સૂર્ય જવાર-ભાટા ઈબાદત-પૂજા પિયક્કડ-શરાબી રવિ-સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP