ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો અલંકાર દર્શાવો. "મુખ મલકાવે માવલડી" રૂપક અનન્વય ઉપમા વર્ણાનુપ્રાસ રૂપક અનન્વય ઉપમા વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્પ્લવની સંધિ કઈ ? ઉદ્ + પ્લવ ઉચ્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉત્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉચ્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉત્ + પ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ વિભક્તિ પ્રત્યયથી છૂટો પડે છે ? દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતા દર્શાવવાનો ભાવ કયા અલંકારમાં છે ? શ્લેષ વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ વ્યતિરેક શ્લેષ વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચોળીને થાય તે ચૂરમું, બાફીને થાય તે બાફણું અને બાળીને થાય તે ___ પડઘી વેડમી પોશિંટો સરવાણી પડઘી વેડમી પોશિંટો સરવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર્યમુખીના ખેતરો વઢાઈ જાય... રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. ઉપપદ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી ઉપપદ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP