ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "આભ તૂટી પડવું" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. વીજળીનો ગડગડાટ થવો ધોધમાર વરસાદ આવવો ઓચિંતી મુશ્કેલી ઊભી થવી મુશ્કેલીનો સામનો કરવો વીજળીનો ગડગડાટ થવો ધોધમાર વરસાદ આવવો ઓચિંતી મુશ્કેલી ઊભી થવી મુશ્કેલીનો સામનો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લગભગ તેઓ હમણાં નહીં આવે. - વાક્યમાં કયા પ્રકારનું ક્રિયાવિશેષણ નથી ? સમયવાચક નિષેધવાચક અનિશ્ચયવાચક આપેલ તમામ સમયવાચક નિષેધવાચક અનિશ્ચયવાચક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્ટોર રૂમ ગજાર હોલ આંગણું સ્ટોર રૂમ ગજાર હોલ આંગણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો. ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનભે શબ્દનું શિષ્ટરૂપ લખો. ડરપોક કાયર ભયભીત નિર્ભય ડરપોક કાયર ભયભીત નિર્ભય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રૂઢિપ્રયોગ' શબ્દનો સાચો અર્થ જણાવો. જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP