ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "વાડ ચીભડાં ગળે" કહેવતનો અર્થ શોધો. રક્ષક જ ભક્ષક બને રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ પોલીસ ચોરનો સાથ આપે વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય રક્ષક જ ભક્ષક બને રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ પોલીસ ચોરનો સાથ આપે વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વિહંગ તુરંગ સુરંગ પક્ષી વિહગ તુરંગ સુરંગ પક્ષી વિહગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. પ્રત્યક્ષ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + ષ્ + ક્ + આ પ્ + ર્ + આ + ય્ + ત્ + અ + ષ્ + ક્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + સ્ + ક્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + અ + ક્ + ષ્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + ષ્ + ક્ + આ પ્ + ર્ + આ + ય્ + ત્ + અ + ષ્ + ક્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + સ્ + ક્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + અ + ક્ + ષ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલાં વાક્યોમાંથી ખરું વાક્ય ઓળખી બતાવો. તેનું રૂપ અદ્ભૂત છે. - આ વિધાન વાક્ય છે. કિંમત એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે. 'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય નો-ની-નું-નાં - આ પ્રત્યયો પાંચમી વિભક્તિના છે. તેનું રૂપ અદ્ભૂત છે. - આ વિધાન વાક્ય છે. કિંમત એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે. 'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય નો-ની-નું-નાં - આ પ્રત્યયો પાંચમી વિભક્તિના છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સતત ગોળીબારથી સવારેભીંતમાં ખાડા પડ્યા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુધાર્થી શબ્દ જણાવો. પ્રત્યક્ષ પરોક્ષ નિષ્પક્ષ સમક્ષ આંખ સામે પરોક્ષ નિષ્પક્ષ સમક્ષ આંખ સામે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP