ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો. "ક્યારેક ચાંદી શી ઝળાહળા થતી નદીને જોતો" અનન્વય ઉપમા સજીવારોપણ રૂપક અનન્વય ઉપમા સજીવારોપણ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી ધરાવતો વિકલ્પ શોધો. નિરાભિમાની ઝિંદાદિલી ચામાચીડિયું કાયદાકીય નિરાભિમાની ઝિંદાદિલી ચામાચીડિયું કાયદાકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘લોકો ભ્રષ્ટાચાર કરે છે.’ - આ વાક્યનું પ્રેરકવાક્ય બનાવો. (લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં લોકો ભ્રષ્ટચાર કરાવે છે. નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે. લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા. (લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં લોકો ભ્રષ્ટચાર કરાવે છે. નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે. લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ લખો : 'અનુજ્ઞા' પરવાનગી અવજ્ઞા આજ્ઞા હુકમ પરવાનગી અવજ્ઞા આજ્ઞા હુકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા. તૃતીયા તત્પુરુષ પ્રથમા તત્પુરુષ દ્વિતીયા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ તૃતીયા તત્પુરુષ પ્રથમા તત્પુરુષ દ્વિતીયા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. કવિતામાં ફૂલ બોલે છે એમ આપણે કહીએ છીએ. આપણે કહીએ એમ કવિતામાં ફૂલ બોલે છે. કવિતામાં આપણે ફુલ બોલે છે એમ કહીએ છીએ. આપણે છીએ કવિતામાં કહીએ એમ ફૂલ બોલે છે. કવિતામાં ફૂલ બોલે છે એમ આપણે કહીએ છીએ. આપણે કહીએ એમ કવિતામાં ફૂલ બોલે છે. કવિતામાં આપણે ફુલ બોલે છે એમ કહીએ છીએ. આપણે છીએ કવિતામાં કહીએ એમ ફૂલ બોલે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP