ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "તીર્થોત્તમ" શબ્દનો સમાસ ઓળખાવો. તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : સર્વજ્ઞ ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ દ્વિગુ ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું મને લખતાં-લખતાં કેમ જોયા કરે છે ? - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું ? ક્રિયાવિશેષણ અને કૃદંત બંને ક્રિયાવિશેષણ કૃદંત ક્રિયાપદ ક્રિયાવિશેષણ અને કૃદંત બંને ક્રિયાવિશેષણ કૃદંત ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકોને સારા-નરસાનું ભાન હોવું જોઈએ. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન છે ? લોપચિહ્ન મધ્યબિંદ યોજક ગુરુરેખા લોપચિહ્ન મધ્યબિંદ યોજક ગુરુરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : હિંદવાસી દ્વંદ્વ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વંદ્વ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અમે રે સૂકું રૂનું પૂમડું' - પંક્તિનો અલંકાર જણાવો. રૂપક અનન્વય અપહનુતિ ઉત્પ્રેક્ષા રૂપક અનન્વય અપહનુતિ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP