ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. માતેલું × મદમસ્ત વીર × કાયર બહાદુર × મરદ ઉદ્યમ × શ્રમ માતેલું × મદમસ્ત વીર × કાયર બહાદુર × મરદ ઉદ્યમ × શ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.નિ: + દોષ નીર્દોષ નિરદોષ નિર્દોષ નીર્દોસ નીર્દોષ નિરદોષ નિર્દોષ નીર્દોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો - લાભાલાભ લાભા + લાભ લાભ + અલાભ એકેય નહીં લાભ + લાભ લાભા + લાભ લાભ + અલાભ એકેય નહીં લાભ + લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રમવાચક ઉપરાંત વિકારી વિશેષણ હોય તેવો વિકલ્પ શોધો. દસ દિવસ દસમે સ્થાને ઓછી ગરમી ગરમ પ્રદેશ દસ દિવસ દસમે સ્થાને ઓછી ગરમી ગરમ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મીંડા આગળ એકડો માંડવો - રૂઢિપ્રયોગનો અર્થ લખો. સરવાળો કરવો હિસાબ કરવો શૂન્યમાંથી સર્જન કરવું ગણિતના દાખલા કરવા સરવાળો કરવો હિસાબ કરવો શૂન્યમાંથી સર્જન કરવું ગણિતના દાખલા કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પુત્રૈષણા' ની સંધિ છૂટી પાડો. પુત્ર + ઐષણા પુત્રે + ષણા પુત્રૈ + ષણા પુત્ર + એષણા પુત્ર + ઐષણા પુત્રે + ષણા પુત્રૈ + ષણા પુત્ર + એષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP