ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.
પગ ટકવો -

સ્થિર થવું
પગ ઉપર ઊભા રહેવું
અવર જવર બંધ કરવી
જતા રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શહાણું માણસ લાભત નહિં - કહેવતનો અર્થ લખો.

જેવું જે કરે તેવું જ ભોગવે
ડાહ્યો માણસ લાંબું જીવન જીવે નહી
જે જન્મે છે તે મૃત્યુ પામે છે
કરવાનું કાર્ય ન કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વાડ થઈને ચીભડા ગળે' - કહેવતનો અર્થ આપો.

વાડ જ ચીભડાં ખાઈ જાય.
વાડને ટેર - તરબૂચ ભાવે.
રક્ષક જ ભક્ષક બને.
વાડ વગર વેલો ના ચડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઉત્સાહી વિદ્યાર્થીઓ એકાએક ખોવાઈ ગયા. - રેખાંકિત પદ શું છે ?

સમયવાચક ક્રિયાવિશેષણ
ગુણવાચક વિશેષણ
રીતિવાચક ક્રિયાવિશેષણ
સંખ્યાવાચક વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP