ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.હું પણ ત્યાં જઈને બેસતો. આજ્ઞાર્થ કૃદંત સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત વર્તમાન કૃદંત આજ્ઞાર્થ કૃદંત સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઈ લેણ દેણ તૂટયાનું શૂળ : આ પંક્તિનો અલંકાર ઓળખાવો. શ્લેષ વ્યતિરેક અનન્વય અતિશયોક્તિ શ્લેષ વ્યતિરેક અનન્વય અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. આબરૂ તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી અવ્યવીભાવ તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી અવ્યવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અકર્મક ક્રિયાપદ સિવાયનો વિકલ્પ પસંદ કરો. કહેવું હસવું સૂવું ઊઠવું કહેવું હસવું સૂવું ઊઠવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધોરીડા' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. બળદ ઢોર ભેંસ ગાય બળદ ઢોર ભેંસ ગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું છકડા પાસે ગયો - ભાવે વાક્ય બનાવો. છકડા પાસે હું આવ્યું મારી પાસે છકડો ગયો મારાથી છકડા પાસે જવાયું છકડા વહેડું પાસે ગયો છકડા પાસે હું આવ્યું મારી પાસે છકડો ગયો મારાથી છકડા પાસે જવાયું છકડા વહેડું પાસે ગયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP