ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનુ આલંબન છે ? સૌભાગ્યનું વાત્સલ્યનું કરુણતાનું વિયોગ શૃંગારનું સૌભાગ્યનું વાત્સલ્યનું કરુણતાનું વિયોગ શૃંગારનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. લેખુ લાખ લખવું લડવું હિસાબ લાખ લખવું લડવું હિસાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'યુદ્ધસ્થ વિગતજ્વર' સંસ્કૃત શબ્દોનો અર્થ શું થાય છે ? યુદ્ધ કર, ડર બન જડતા છોડીને યુદ્ધ કરીશ નહિ યુદ્ધો કરવાના છોડી દો જડતા છોડીને યુદ્ધ કર યુદ્ધ કર, ડર બન જડતા છોડીને યુદ્ધ કરીશ નહિ યુદ્ધો કરવાના છોડી દો જડતા છોડીને યુદ્ધ કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. સંજ્ઞા સંયોજક વિશેષણ ક્રિયાવિશેષણ સંજ્ઞા સંયોજક વિશેષણ ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે ? આકૃતી આબરુ અનૂભુતિ આશિષ આકૃતી આબરુ અનૂભુતિ આશિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો - શુચિસ્મિતા કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP