કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં નિધન પામેલા વરિષ્ઠ ભારતીય એથ્લેટ ઈશરસિંહ દેયોલને કયા વર્ષે ધ્યાનચંદ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ?

વર્ષ 2007
વર્ષ 2005
વર્ષ 2009
વર્ષ 2011

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
ભારતનું પ્રથમ સેન્ટ્રલાઈઝડ એર-કન્ડિશન્ડ રેલવે ટર્મિનલ કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે ?

બેંગલુરુ
અમદાવાદ
ચેન્નાઈ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેનામાંથી કયા શહેરમાં એથ્લેટિક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવાની બજેટ : 2021-22માં જાહેરાત થઈ છે ?

મહેસાણા
વડનગર
અમદાવાદ
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP