કમ્પ્યુટર (Computer)
કમ્પુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

લેરી પેજ
ચાર્લ્સ બેબેજ
પીટર
બીલ ગેસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ડિસ્ક ઉપર વધારાની નકામી ફાઈલો હોય તેને કાઢી નાખવા માટે કયા ટુલનો ઉપયોગ કરવામાં આવે છે ?

ઇન્ફોર્મેશન
સિસ્ટમ રિસ્ટોર
ડિસ્ક ક્લીનપ
આમાંથી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP