કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો અર્જુન સહાયક પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 10 લાખથી વધુ વસ્તીવાળા કયા શહેરે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જારી 2020ના ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સમાં સૌથી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે ? પુણે ભૂવનેશ્વર અમદાવાદ બેંગલુરુ પુણે ભૂવનેશ્વર અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશમાં આયોજિત બહુરાષ્ટ્રીય હવાઈ અભ્યાસ ડેઝર્ટ ફ્લેગ VIમાં ભાગ લીધો ? માલદીવ સાઉદી અરેબિયા UAE બાંગ્લાદેશ માલદીવ સાઉદી અરેબિયા UAE બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં અમદાવાદના મોઢેરા ખાતે બનાવવામાં આવેલા સ્ટેડિયમની પ્રેક્ષકો સમાવવાની ક્ષમતા કેટલી છે ? 90,000 1.10 લાખ 1.32 લાખ 1.35 લાખ 90,000 1.10 લાખ 1.32 લાખ 1.35 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતનું સૌથી મોટું જમીન આધારિત ઓપ્ટિકલ ટેલિસ્કોપ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું છે ? રાજસ્થાન ઉતરાખંડ ગોવા પંજાબ રાજસ્થાન ઉતરાખંડ ગોવા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા દ્વારા ઈ-કોમર્સ પોર્ટલ 'ભારત ઈ-માર્કેટ' લૉન્ચ કર્યું ? KVIC FICCI CAIT TRIFED KVIC FICCI CAIT TRIFED ANSWER DOWNLOAD GUJARATI MCQ APP