કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મહિલાઓને વધુ સારી સેવાઓ પ્રદાન કરવાના ઉદ્દેશથી બજેટમાં જેન્ડર બજેટ સામેલ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે પસંદ કરો. 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. આપેલ તમામ ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. આપેલ તમામ ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેરળ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને NCC અધિનિયમ, 1948માં સુધારો કરવા આદેશ આપ્યો છે. નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)નું ગઠન કઈ સમિતિના આધારે કરવામાં આવ્યું હતું ? સરકારીયા સમિતિ હૃદયનાથ કુંજરૂ સમિતિ એલ. એન. સિંઘવી સમિતિ જી.વી.કે રાવ સમિતિ સરકારીયા સમિતિ હૃદયનાથ કુંજરૂ સમિતિ એલ. એન. સિંઘવી સમિતિ જી.વી.કે રાવ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેન્દ્રીય જળ આયોગે કયા ડેમના ક્ષતિગ્રસ્ત દરવાજા બદલવા ભલામણ કરી ? ભાદર ડેમ શત્રુંજય ડેમ મચ્છુ ડેમ ધરોઈ ડેમ ભાદર ડેમ શત્રુંજય ડેમ મચ્છુ ડેમ ધરોઈ ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 3 માર્ચના રોજ મનાવાયેલા વર્લ્ડ હિયરિંગ દિવસ (World Hearing Day) 2021ની થીમ શું હતી ? હિયરિંગ કેર કેર ફોર હિયરિંગ સેવ હિયરિંગ હિયરિંગ કેર ફોર ઓલ હિયરિંગ કેર કેર ફોર હિયરિંગ સેવ હિયરિંગ હિયરિંગ કેર ફોર ઓલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે પરમાણુ સક્ષમ જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલ 'શાહીન 1-A' પરીક્ષણ કર્યું ? સાઉદી અરેબિયા ઈરાન પાકિસ્તાન ઈઝરાયેલ સાઉદી અરેબિયા ઈરાન પાકિસ્તાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP