બાયોલોજી (Biology)
કોષ્ઠાંત્રિ સમુદાય કેવી દેહરચના ધરાવે છે ?

અંગસ્તરીય
કોષસ્તરીય
પેશી સ્તરીય
અંગતંત્ર સ્તરીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ રચના વનસ્પતિ અને પ્રાણીકોષોમાં જુદા-જુદા ઉત્સેચકો ધરાવે છે ?

કોષકેન્દ્રીકા
લાઈસોઝોમ
કોષકેન્દ્ર
સૂક્ષ્મકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ એ વનસ્પતિ ઉદ્યાનોનું એક મહત્ત્વનું કાર્ય છે :

તેમાં જર્મપ્લાઝમનું નવસ્થાન સંરક્ષણ કરવામાં આવે છે.
તેઓ વન્યજીવોને કુદરતી વસવાટ પૂરો પડે છે.
તે એક સુંદર મનોરંજક વિસ્તાર પૂરો પાડે છે.
ત્યાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓ જોઈ શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પૃથ્વી પર મુખ્ય પ્રભાવી કાર્બનિક સંયોજન કયું ?

પ્રોટીન
સેલ્યુલોઝ
લિપિડ
સ્ટેરોઈડ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNA ની એક શૃંખલા પરના ન્યુક્લિઓટાઈડનો ક્રમ ACGGTTAA હોય, તો તેની સામેની શૃંખલાનો ક્રમ જણાવો.

CATTGGCC
TACCGGTT
TGCCAATT
GTAACCTT

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જીવાવરણની રચના કેવી રીતે થાય છે ?

જૈનસમાજ ભેગા થઈને
જાતિઓ ભેગી થઈને
નિવસનતંત્ર સંયુક્ત રીતે
વસતિઓ ભેગી થઈને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP