બાયોલોજી (Biology)
સૌપ્રથમ સંપૂર્ણ પાચનમાર્ગ કયા સમુદાયમાં જોવા મળેલ છે ?

સૂત્રકૃમિ
નુપૂરક
મૃદુકાય
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNA ના ખંડમાં 120 એડેનીન અને 120 સાયટોસીન બેઈઝ છે તે આ ખંડમાં કુલ કેટલી સંખ્યામાં ન્યુક્લિઓટાઈડ હાજર હશે ?

60
480
240
120

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અંગિકાઓના પટલમાં કયું લિપિડ હાજર છે ?

ફૉસ્ફોલિપિડ
ટ્રાયગ્લિસરાઈડ
ગ્લાયકોલિપિડ
લિપોપ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષરસપટલ ક્યાં દ્રવ્યોનું બનેલું છે ?

પ્રોટીન
લિપિડ અને પ્રોટીન
કાર્બોદિત
લિપિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ કઈ છે ?

રહાનિયા
હંસરાજ
સેલાજીનેલા
બેનીટાઈટિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP