બાયોલોજી (Biology)
અળસિયામાં પ્રચલન અંગ તરીકે કઈ રચના આવેલ હોય છે ?

અભિચરણપાદ
પક્ષ્મ
વ્રજકેશો
કશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઝુલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે ?

જોધપુર
કોલકાતા
જોધપુર અને કોલકાતા
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભૂમિગત ગાંઠામૂળી પ્રકાંડ ધરાવતી નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે ?

પાઈનસ
સીકોઈયા
ઝામિયા પિગ્મિયા
સાયકસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંધિપાદમાં શ્વસન માટે કઈ રચના આવેલ છે ?

ફેફસાંપોથી
ઝાલર
શ્વાસનળી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિના શુષ્ક નમૂનાઓનો સંગ્રહ જે સ્થળે કરવામાં આવતો હોય તે સ્થળને શું કહે છે ?

વનસ્પતિ ઉદ્યાન
વનસ્પતિ સંગ્રહાલય
આરબોરિયમ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP