બાયોલોજી (Biology) સંધિપાદ સમુદાયમાં બર્હિકંકાલ કયા દ્રવ્યનું બનેલું હોય છે ? કેલ્શિયમ કાર્બોનેટ કેરેટિન ક્યુટિન કાઈટિન કેલ્શિયમ કાર્બોનેટ કેરેટિન ક્યુટિન કાઈટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી પિરિમિડીન નાઈટ્રોજન બેઈઝની સાચી જોડ કઈ ? એડેનીન, ગ્વાનીન, સાયટોસીન સાયટોસીન, થાયમિન થાયમિન, યુરેસીલ સાયટોસીન, થાયમીન, યુરેસિલ એડેનીન, ગ્વાનીન, સાયટોસીન સાયટોસીન, થાયમિન થાયમિન, યુરેસીલ સાયટોસીન, થાયમીન, યુરેસિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિરોઈડ્સની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ? વ્હીટેકર લિનિયસ ડાયનર ઈવાનોવ્સકી વ્હીટેકર લિનિયસ ડાયનર ઈવાનોવ્સકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ ત્રિગર્ભર્તરીય અને દેહકોષ્ઠનો અભાવ હોય તેવો સમુદાય કયો છે ? મૃદુકાય પૃથુકૃમિ સંધિપાદ નુપૂરક મૃદુકાય પૃથુકૃમિ સંધિપાદ નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દરેક સજીવ તેની આજુબાજુ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કાર કેવા સ્વરૂપે હોઈ શકે ? જૈવિક રાસાયણિક આપેલ તમામ દૈહિક જૈવિક રાસાયણિક આપેલ તમામ દૈહિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ન્યુક્લેઈન ___ ન્યુક્લિઈક ઍસિડ રંગસૂત્ર ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન નિર્બળ એસિડ + નિર્બળ પ્રોટીન ન્યુક્લિઈક ઍસિડ રંગસૂત્ર ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન નિર્બળ એસિડ + નિર્બળ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP