બાયોલોજી (Biology)
દુર્લભ અને આપણા વિસ્તારમાં ન હોય તેવી વનસ્પતિનો અભ્યાસ કરવા ક્યાં જવું ?

બોટનિકલ ગાર્ડન
વનસ્પતિ ઉદ્યાન
એક પણ નહીં
વનસ્પતિ સંગ્રહાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક કોષી સજીવોમાં કોષ-વિભાજન દ્વારા શું થાય છે ?

સજીવમાં કંઈ ખાસ ફેર પડતો નથી.
સજીવની સંખ્યામાં વૃદ્ધિ
સજીવની વૃદ્ધિ
સજીવના કદમાં વૃદ્ધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હર્બેરીયમ પત્રકની જમણી બાજુએ રાખેલ જગ્યામાં લખવાની ચોક્કસ માહિતીનો ક્રમ પસંદ કરો :

વૈજ્ઞાનિક નામ-કુળ-પ્રચલિત નામ-પ્રાપ્તિસ્થાન
પ્રચલિત નામ-કુળ-પ્રાપ્તિસ્થાન-વૈજ્ઞાનિક નામ
કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ-પ્રાપ્તિસ્થાન
પ્રાપ્તિસ્થાન-કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કુળ અને જાતિ વચ્ચેના વર્ગક માટે નીચેનું કયું વિધાન સંગત છે ?

સામાન્ય પૂર્વ જ ધરાવતી જાતિઓનો સમૂહ
ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ
આંતરપ્રજનનક્ષમ સંતતિ સર્જે છે.
પારસ્પરિક સંબંધો ધરાવતો કુળોનો સમૂહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP