બાયોલોજી (Biology) મૃદુકાયમાં ઉત્સર્જન અંગ તરીકે શું આવેલ છે ? માલ્પિધીયન નલિકા હરિતપિંડ મૂત્રપિંડ ઉત્સર્ગિકા માલ્પિધીયન નલિકા હરિતપિંડ મૂત્રપિંડ ઉત્સર્ગિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોમાં સ્વયં બેવડાતી અંગિકા કઈ છે ? લાઇસોઝોમ તારાકેન્દ્ર કણાભસૂત્ર ગોલ્ગીકાય લાઇસોઝોમ તારાકેન્દ્ર કણાભસૂત્ર ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે ? દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચતુર્થબંધારણ ધરાવતા સંયુગ્મી પ્રોટીનનું એક ઉદાહરણ કયું છે ? ઈમ્યુનોગ્લોબ્યુલીન માયોસીન ક્લોરોફિલ ગ્લોબ્યુલર ઈમ્યુનોગ્લોબ્યુલીન માયોસીન ક્લોરોફિલ ગ્લોબ્યુલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) માર્કેન્શિયા અને માર્સિલિયાનો સમાવેશ અનુક્રમે શેમાં થાય છે ? દ્વિઅંગી, ત્રિઅંગી ત્રિઅંગી, દ્વિઅંગી દ્વિઅંગી, એકાંગી એકદળી, દ્વિદળી દ્વિઅંગી, ત્રિઅંગી ત્રિઅંગી, દ્વિઅંગી દ્વિઅંગી, એકાંગી એકદળી, દ્વિદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોલાજન કોનાથી ભરપૂર છે ? એસ્પાર્ટિક ઍસિડ ગ્લાયસીન ગ્લુટામીક ઍસિડ સેરીન એસ્પાર્ટિક ઍસિડ ગ્લાયસીન ગ્લુટામીક ઍસિડ સેરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP