બાયોલોજી (Biology)
કર્ણપલ્લવનો અભાવ હોય તેવાં પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે ?

ચામાચીડિયું
ઉંદર
કાચબો
કાંગારું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણથી કેવા સજીવોના સંરક્ષણ માટે ઉપાયો યોજી શકાય ?

નાશપ્રાય અને લુપ્ત થતા જતા
પ્રજનન ન કરી શકતાં
એક પણ નહિ
સૌથી ઓછા પ્રમાણમાં હોય તેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હોલા અને કબૂતર જેવાં પક્ષીઓના અભ્યાસ કયા કુળમાં થાય છે ?

રાનીડી
કોલુમ્બિડી
બ્લાટીડી
મેગાસ્કોલેસીડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વિહંગ વર્ગમાં ઉડ્ડયન માટે ઉપયોગી અને મદદરૂપ રચના કઈ છે ?

વાતાશય
અંતઃ કંકાલ અસ્થિ છિદ્રલ અને પોલાં
આપેલ તમામ
અગ્રઉપાંગનું પાંખમાં રૂપાંતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ ત્રિગર્ભસ્તરીય રચના ધરાવતો સમુદાય કયો છે ?

પૃથુકૃમી
મેરુદંડી
નુપૂરક
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP