ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિ ના સંયુક્ત સાહસ દ્વારા કયા કેમિકલ પોર્ટ ટર્મિનલને વિકસાવવામાં આવ્યું છે ? દહેજ બેડી પીપાવાવ હજીરા દહેજ બેડી પીપાવાવ હજીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બનાસ નદીનું ઉદગમસ્થાન ક્યાં છે ? રાજસ્થાન ગુજરાત હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત હરિયાણા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કયા સ્થળે જનરલ મોટર્સનું એકમ આવેલું છે ? અંકલેશ્વર હાલોલ સાણંદ બહુચરાજી અંકલેશ્વર હાલોલ સાણંદ બહુચરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે ? પિરોટન છાડબેટ પિરમ બેટ દ્વારકા પિરોટન છાડબેટ પિરમ બેટ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ભાલ" પ્રદેશનો નીચેના પૈકી કયા મેદાનોમાં સમાવેશ થાય છે ? ઢાઢરનું મેદાન ચરોતરના પૂર્વનું મેદાન અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ વીરમગામનું મેદાન ઢાઢરનું મેદાન ચરોતરના પૂર્વનું મેદાન અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ વીરમગામનું મેદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ? રાજકોટ જિલ્લો - હિંગોળગઢ અભયારણ્ય અમરેલી જિલ્લો - રામપુર અભયારણ્ય જામનગર જિલ્લો - ગાગા અભયારણ્ય ડાંગ જિલ્લો - બરડીપાડાનું અભયારણ્ય રાજકોટ જિલ્લો - હિંગોળગઢ અભયારણ્ય અમરેલી જિલ્લો - રામપુર અભયારણ્ય જામનગર જિલ્લો - ગાગા અભયારણ્ય ડાંગ જિલ્લો - બરડીપાડાનું અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP