કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં મહાશિવરાત્રીના દિવસે 'હેરાથ તહેવાર' મનાવાયો ? પુડુચેરી કર્ણાટક જમ્મુ - કાશ્મીર હરિયાણા પુડુચેરી કર્ણાટક જમ્મુ - કાશ્મીર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2021 (શહેરી) વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણની છઠ્ઠી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું ? પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય ગૃહ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય ગૃહ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાલાનમક ચોખા ઉત્સવ ઉજવાયો ? સિદ્ધાર્થનગર સુલતાનપુર સોનભદ્ર સંત કબીરનગર સિદ્ધાર્થનગર સુલતાનપુર સોનભદ્ર સંત કબીરનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં માનવ અધિકાર પરિષદની સંયુક્ત રાષ્ટ્ર સલાહકાર સમિતિના ચેરપર્સન ચુંટાનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે ? અરવિંદ સુબ્રમણ્યમ અજય મલ્હોત્રા રાજીવ મલ્હોત્રા ગૌરાંગ બેનરજી અરવિંદ સુબ્રમણ્યમ અજય મલ્હોત્રા રાજીવ મલ્હોત્રા ગૌરાંગ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા માટે રચાયેલી સમિતિના વડા કોણ છે ? વડાપ્રધાન ગૃહમંત્રી સંરક્ષણ મંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગૃહમંત્રી સંરક્ષણ મંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ગુજરાત સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલી છે જે યોજનાના પ્રથમ તબક્કામાં કયા જિલ્લાની બીનઉપજાઉ જમીનને ધ્યાને લેવાશે ? સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મહીસાગર, અરવલ્લી કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા પોરબંદર, જામનગર, ભરૂચ, નર્મદા, રાજકોટ ભાવનગર, સુરત, જામનગર, કચ્છ, આણંદ સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મહીસાગર, અરવલ્લી કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા પોરબંદર, જામનગર, ભરૂચ, નર્મદા, રાજકોટ ભાવનગર, સુરત, જામનગર, કચ્છ, આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP