કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો સિંગોરગઢ કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ વન ચિકિત્સા કેન્દ્ર (Forest Healing Centre) કયા સ્થળે આપવામાં આવ્યું ? રાનીખેત, ઉત્તરાખંડ ગુરૂગ્રામ, હરિયાણા ભોપાલ, મધ્ય પ્રદેશ નાગપુર, મહારાષ્ટ્ર રાનીખેત, ઉત્તરાખંડ ગુરૂગ્રામ, હરિયાણા ભોપાલ, મધ્ય પ્રદેશ નાગપુર, મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન કરનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની ? સ્મૃતિ મંધાના મિતાલી રાજ હરમનપ્રિત કોર પુનમ યાદવ સ્મૃતિ મંધાના મિતાલી રાજ હરમનપ્રિત કોર પુનમ યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે પર્શિયન અખાતમાં ઓપરેશન સંકલ્પ અંતર્ગત પેસેજ એક્સરસાઈઝ (PASSEX) નું આયોજન કર્યું હતું ? કતાર બેહરિન ઓમાન UAE કતાર બેહરિન ઓમાન UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશો વચ્ચે સૈન્ય યુદ્ધાભ્યાસ દુસ્તલિક (Dustlik)ની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ? ભારત - ઉજબેકિસ્તાન ભારત - ફ્રાન્સ ભારત - સાઉદી અરેબિયા ભારત - બાંગ્લાદેશ ભારત - ઉજબેકિસ્તાન ભારત - ફ્રાન્સ ભારત - સાઉદી અરેબિયા ભારત - બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ત્રિપુરાના રાજ્યપાલ દ્વારા ઉદયપુર વિજ્ઞાન કેન્દ્ર (ત્રિપુરા)નું ઉદઘાટન કરવામાં આવ્યું તે ભારતનું ___ મું વિજ્ઞાન કેન્દ્ર છે. 28 25 41 22 28 25 41 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP