બાયોલોજી (Biology) વિહંગમાં પાચનતંત્રમાં શેનો અભાવ હોય છે ? જઠર દાંત મૂત્રાશય આપેલ તમામ જઠર દાંત મૂત્રાશય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવની જૈવરાસાયણિક પ્રક્રિયા કોની હાજરીમાં થાય છે ? ખનીજ તત્ત્વો અકાર્બનિક અણુ જૈવિક અણુ કાર્બનિક અણુ ખનીજ તત્ત્વો અકાર્બનિક અણુ જૈવિક અણુ કાર્બનિક અણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા વૈજ્ઞાનિકે દ્વિઅંગી વનસ્પતિઓને હિપેટીકોપ્સીડા એન્થોસિરોટોપ્સીડા અને બ્રાયોપ્સીડામાં વર્ગીકૃત કરી ? રોથમેલર તલસાણે આયંગર પ્રૉફેસર શિવરામ રોથમેલર તલસાણે આયંગર પ્રૉફેસર શિવરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કયા અણુ જુદા જુદા સજીવમાં જુદી લાક્ષણિકતા ધરાવે છે. કાર્બોદિત પ્રોટીન ન્યુક્લિઈક ઍસિડ ચરબી કાર્બોદિત પ્રોટીન ન્યુક્લિઈક ઍસિડ ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઘટતી જતી ભિન્નતાનો સાચો ક્રમ દર્શાવે છે..... જાતિ-વર્ગ-કુળ-સૃષ્ટિ સૃષ્ટિ-વર્ગ-કુળ-જાતિ વર્ગ-સૃષ્ટિ-જાતિ-કુળ જાતિ-કુળ-વર્ગ-સૃષ્ટિ જાતિ-વર્ગ-કુળ-સૃષ્ટિ સૃષ્ટિ-વર્ગ-કુળ-જાતિ વર્ગ-સૃષ્ટિ-જાતિ-કુળ જાતિ-કુળ-વર્ગ-સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) β - DNA ના એક કુંતલના વળાંકની લંબાઈ કેટલી હોય છે ? 3.4 nm 0.034 nm 0.34 nm 34 nm 3.4 nm 0.034 nm 0.34 nm 34 nm ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint :1A° = 10-1 nm, 34A° = 10-1 x 34 = 3.4 nm)