બાયોલોજી (Biology)
નીચેનામાંથી કયું ઉપાંગવિહીન ઊભયજીવી પ્રાણી છે ?

દેડકો
સાલામાન્ડર
ઈકથીઓફિશ
ટોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનનું દ્વિતીય બંધારણ જેની ગેરહાજરીમાં શક્ય નથી તે...

આયનિક બંધ
S - S બંધ
હાઈડ્રોજન બંધ
પેપ્ટાઈડ બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જો પ્રાણીના શરીરને ત્રિજ્યાવર્તી દિશામાં એક કરતાં વધારે સરખા ભાગોમાં વિભાજિત કરવામાં આવે તો, તેને શું કહે છે ?

એક પણ નહિ
અસમમિતિ
અરીય સમમિતિ
દ્વિપાર્શ્વ સમમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઔષધીય, અપ્રાપ્ય અને આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ ક્યાં ઉછેરવામાં આવે છે ?

વનસ્પતિ ઉદ્યાન
નર્સરી
વનસ્પતિ સંગ્રહાલય
જર્મપ્લાઝમા બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રયોગશાળામાં સમવિભાજનનો અભ્યાસ કરવાનું સૌથી સારું દ્રવ્ય કયું છે ?

પરાગાશય
મૂલાગ્ર
અંડાશય
પર્ણાગ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP