બાયોલોજી (Biology)
અસંગત જોડ અલગ કરો.

જાતિનું નામ : પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં
વર્ગીકરણ વિજ્ઞાન : સજીવોની પદ્ધતિયુક્ત ગોઠવણી
વૈજ્ઞાનિક નામ : જાતિનાં નામ પછી ટૂંકમાં
વર્ગીકરણ : સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ-વહેંચણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉત્સેચક શું કરે છે ?

પ્રક્રિયાના સમયમાં વધારો.
પ્રક્રિયા ઊર્જામાં વધારો.
પ્રક્રિયા ઊર્જામાં ઘટાડો કરે.
પ્રક્રિયાના સમયમાં ઘટાડો.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોની હાજરી કે ગેરહાજરીને આધારે મત્સ્યને અસ્થિમત્સ્ય કે કાસ્થિમત્સ્ય તરીકે ઓળખી શકાય ?

ઝાલર ઢાંકણ
શ્લેષ્મ
પાર્શ્વીય રેખાંગ
મધ્યકર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પવન પરાગિત, પૂર્વફલિત, એકવડુફલન દર્શાવતી વનસ્પતિ કઈ છે ?

આવૃત બીજધારી
એકદળી
દ્વિદળી
અનાવૃત બીજધારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમગ્ર જીવસૃષ્ટિની જાળવણી કરતું પ્રભાવી પ્રોટીન કયું છે ?

ક્લોરોફિલ
RuBisCO
સ્ક્લેરોપ્રોટીન
કોલેજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP