બાયોલોજી (Biology) સુવિકસિત ન હોય તેવી ધમની અને શિરાઓ સાથેનું ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર કોની લાક્ષણિકતા છે ? સંધિપાદ કોષ્ઠાંત્રિ મૃદુકાય વિહંગ સંધિપાદ કોષ્ઠાંત્રિ મૃદુકાય વિહંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવના કયા સંગઠન સ્તરનો સમાવેશ સૂક્ષ્મદર્શીમાં થતો નથી ? જાતિ કોષો પેશી અંગો જાતિ કોષો પેશી અંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આવૃત બીજધારી વનસ્પતિ કેવાં લક્ષણો ધરાવે છે ? લવણોદભિદ્ શુષ્કોદભિદ્ આપેલ તમામ જલોદભિદ્ લવણોદભિદ્ શુષ્કોદભિદ્ આપેલ તમામ જલોદભિદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બાહ્ય સ્વરૂપના આધારે લાઈકેનના કેટલા પ્રકારો છે ? ત્રણ એક ચાર બે ત્રણ એક ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિઅંગી અને ત્રિઅંગીના નરજન્યુઓનું માદાજન્યુ તરફ પ્રચલનને શું કહે છે ? પ્રકાશાનુચલન જલાનુવર્તન રસાયણાનુચલન પ્રકાશાનુવર્તન પ્રકાશાનુચલન જલાનુવર્તન રસાયણાનુચલન પ્રકાશાનુવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોલાજન કોનાથી ભરપૂર છે ? ગ્લાયસીન ગ્લુટામીક ઍસિડ એસ્પાર્ટિક ઍસિડ સેરીન ગ્લાયસીન ગ્લુટામીક ઍસિડ એસ્પાર્ટિક ઍસિડ સેરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP