ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્યબંદર તરીકે વધુ વિકાસ થયો છે ? બેડી વેરાવળ અલંગ ઓખા બેડી વેરાવળ અલંગ ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ? ખાંડ ખાતર સિમેન્ટ જરી ખાંડ ખાતર સિમેન્ટ જરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ? NDDB ATIRA GUJCOMASOL GROFED NDDB ATIRA GUJCOMASOL GROFED ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કોને તળાવ/ કુવામાં મુકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય ? ગમબુશિયા કરચલા ગોકળગાય ડોગ ફીશ ગમબુશિયા કરચલા ગોકળગાય ડોગ ફીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? સાતપુડા વિંધ્યાચળ નીલગીરી અરવલ્લી સાતપુડા વિંધ્યાચળ નીલગીરી અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્રના મોજા આધારીત વીજળી પરિયોજનાના અમલ માટે જી. પી. સી. એલ. એ ટેક્નીકલ દ્રષ્ટિએ શક્યતા અભ્યાસ નીચેના પૈકી કઈ જગ્યાએ કર્યો છે ? માંડવી પાસે કચ્છનો અખાત તિથલ (વલસાડ) નો દરિયો સોમનાથનો દરિયા કાંઠો કંડલા બંદર માંડવી પાસે કચ્છનો અખાત તિથલ (વલસાડ) નો દરિયો સોમનાથનો દરિયા કાંઠો કંડલા બંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP