બાયોલોજી (Biology)
નીચેનામાંથી કયો સમુદાય દેહકોષ્ઠ વગરનો છે ?

પૃથુકૃમિ
સંધિપાદ
નુપૂરક
શૂળત્વચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્રની સંખ્યા, કદ અને આકાર અવલોકન કરવાની સૌથી સારી અવસ્થા કઈ છે ?

આંતરાવસ્થા
ભાજનાવસ્થા
પૂર્વાવસ્થા
ભાજનાન્તિમાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ન્યુક્લિઓસાઈડ એટલે,

પેન્ટોઝ શર્કરા + નાઈટ્રોજન બેઈઝ
ન્યુક્લિક ઍસિડ + ફૉસ્ફેટ
પેન્ટોઝ શર્કરા + નાઈટ્રોજન બેઈઝ + ફોસ્ફેટ
ન્યુક્લિઓટાઈડ + ફૉસ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણ એ એક એવી કાર્યપદ્ધતિ છે કે જેમાં.....

સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો હોય
સગવડભરેલી વર્ગક વ્યવસ્થા હોય
એક પણ નહીં
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મેરુદંડી પ્રાણી સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
મત્સ્ય
ઉભયજીવી
સસ્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP