ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે ? ખાખરીયા ટપ્પા ચરોતર દસક્રોઈ કાનમ ખાખરીયા ટપ્પા ચરોતર દસક્રોઈ કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે ? વિરમગામ સુરત જામનગર વડોદરા વિરમગામ સુરત જામનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બ્લુ રિવોલ્યુશન (ભૂરીક્રાંતિ) કઇ બાબત સાથે સંકળાયેલા છે ? અનાજ ઉત્પાદન મત્સ્ય ઉત્પાદન દૂધ ઉત્પાદન તેલ ઉત્પાદન અનાજ ઉત્પાદન મત્સ્ય ઉત્પાદન દૂધ ઉત્પાદન તેલ ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કયા સ્થળે જનરલ મોટર્સનું એકમ આવેલું છે ? અંકલેશ્વર સાણંદ બહુચરાજી હાલોલ અંકલેશ્વર સાણંદ બહુચરાજી હાલોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ચીડના વૃક્ષના રસમાંથી નીચે પૈકી શું બનાવવામાં આવે છે ? લાખ સાબુદાણા ટર્પેન્ટાઈન નેતર લાખ સાબુદાણા ટર્પેન્ટાઈન નેતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં મેન્ગ્રુવ જંગલો જોવા મળતા નથી ? ડાંગ કચ્છ જામનગર જુનાગઢ ડાંગ કચ્છ જામનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP