ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ?

શંખાવલી વનસ્પતિ
ગુગળના વૃક્ષો
ખેરનાં વૃક્ષો
ચારોળીના વૃક્ષો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે ત્યાં તેનો પટ 7 કિલોમીટર પહોળો છે. જેને કયા નામે ઓળખાય છે ?

સાબરમતીની ખાડી
કોપાલાની ખાડી
ખંભાતની ખાડી
સુવાલીની ખાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP