ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મોલાસીસ કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે ? ખાંડ લોખંડ વનસ્પતિ તેલ ડેરી ખાંડ લોખંડ વનસ્પતિ તેલ ડેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે ? સહ્યાદ્રી પૂર્વ ઘાટ અરવલ્લી પશ્ચિમ ઘાટ સહ્યાદ્રી પૂર્વ ઘાટ અરવલ્લી પશ્ચિમ ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટૂંકાગાળાની નાણાંની જોગવાઇ પૂરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર (સ્તર) રાખવામાં આવેલ છે ? ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ઈફફો" નું આખું નામ શું છે ? ઇન્ડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઈન્ડિયન ફાર્મર્સ કો-ઓપરેટીવ ઇન્ડિયન ફર્ટિલાઇઝર કો-ઓપ. કંપની લિ. ઇન્ડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઈન્ડિયન ફાર્મર્સ કો-ઓપરેટીવ ઇન્ડિયન ફર્ટિલાઇઝર કો-ઓપ. કંપની લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે ? વિધ્યં અરવલ્લી કલમુર સાતપુડા વિધ્યં અરવલ્લી કલમુર સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ‘નાના ગીર’ તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલાં ડુંગરો ક્યા નામે ઓળખાય છે ? લોજના ડુંગરો મોરધારના ડુંગરો સરકલાના ડુંગરો ચાડવાના ડુંગરો લોજના ડુંગરો મોરધારના ડુંગરો સરકલાના ડુંગરો ચાડવાના ડુંગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP