GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતના રાષ્ટ્રપતિના વરદ્હસ્તે તાજેતરમાં ગુજરાતના ખેલાડી હરમીત દેસાઈને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ?

ધ્યાનચંદ એવોર્ડ
અર્જુન એવોર્ડ
ભારત રત્ન એવોર્ડ
દ્રોણાચાર્ય એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર² છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ?

4/3 મીટર
3/4 મીટર
16/3 મીટર
16 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ?

કોન્સ્ટી બેઝરૂલ
પ્રોરોઈન્ડ
ફન્ડારાઈટ્સ
મેગ્નાકાર્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP