GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સંધિ છોડો.નિર્ણય નિસ્ + ણય નિસ્ + અનય નિસ + ણય નિસ્ + નય નિસ્ + ણય નિસ્ + અનય નિસ + ણય નિસ્ + નય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ? વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબક્કાની) થી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂંક થાય તે દિવસથી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબક્કાની) થી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂંક થાય તે દિવસથી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય બંધારણ અનુસાર લોકસભા સત્રની બે બેઠકો વચ્ચેનો ગાળો કેટલા માસથી વધવો જોઈએ નહીં ? એક વર્ષ છ માસ નવ માસ 200 દિવસ એક વર્ષ છ માસ નવ માસ 200 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પૌરાણિક કથા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ભરાતો ચિત્ર-વિચિત્ર મેળો એ કયા રાજાના બે પુત્રોના નામ સાથે જોડાયેલ છે ? શાંતનુ દેવદ્રત સિધ્ધરાજ ભીમદેવ શાંતનુ દેવદ્રત સિધ્ધરાજ ભીમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રિન્સિપાલ એડવાઈઝર તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે ? પ્રદિપકુમાર સિંહા અતાનુ ચક્રવર્તી હસમુખ અઢીયા પી.કે.મિશ્રા પ્રદિપકુમાર સિંહા અતાનુ ચક્રવર્તી હસમુખ અઢીયા પી.કે.મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સુરસિંહજી ગોહિલ 'કલાપી'ના વારસદાર સાહિત્ય રસિક હતા. અને તેઓ 'રાજહંસ' ઉપનામથી તેમના લેખો / કાવ્યો લખતા હતા. આ વારસદારનું નામ જણાવો. પ્રહલાદસિંહજી બહાદુરસિંહજી પ્રતાપસિંહજી દોલતસિંહજી પ્રહલાદસિંહજી બહાદુરસિંહજી પ્રતાપસિંહજી દોલતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP