GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નિમાયેલા 'ગુજરાત રાજ્ય યોગ બોર્ડ' ના અધ્યક્ષનું નામ જણાવો. પ્રકાશભાઈ ટીપરે ભાનુકુમાર ચૌહાણ ડૉ.ચંદ્રસિંહ ઝાલા શીશપાલ રાજપુત પ્રકાશભાઈ ટીપરે ભાનુકુમાર ચૌહાણ ડૉ.ચંદ્રસિંહ ઝાલા શીશપાલ રાજપુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો ? હમીરગઢ, જુનાગઢ હમીરગઢ, સોનગઢ જુનાગઢ, પાવાગઢ સોનગઢ, પાવાગઢ હમીરગઢ, જુનાગઢ હમીરગઢ, સોનગઢ જુનાગઢ, પાવાગઢ સોનગઢ, પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. સ્થળવાચક કારણવાચક અભિગમવાચક રીતવાચક સ્થળવાચક કારણવાચક અભિગમવાચક રીતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું નામ કયા ક્રિકેટ મેદાનના નામના સ્થાને બદલવામાં આવેલ છે ? ફિરોજશાહ કોટલા ગ્રીન પાર્ક સ્ટેડિયમ બારાબતી સ્ટેડિયમ ઈડન ગાર્ડન ફિરોજશાહ કોટલા ગ્રીન પાર્ક સ્ટેડિયમ બારાબતી સ્ટેડિયમ ઈડન ગાર્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જો ABCD માં A = 26, SUN = 27 હોય તો CAT = ___ 58 24 27 57 58 24 27 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) લોહીની નળીઓમાં કયા રસાયણને કારણે લોહી ગંઠાતુ અટકે છે ? સ્ટ્રેપ્ટોકાયનેઝ સ્ટેરિન્સ ઈન્સ્યૂલિન સાઈકલોક સ્પોરિન સ્ટ્રેપ્ટોકાયનેઝ સ્ટેરિન્સ ઈન્સ્યૂલિન સાઈકલોક સ્પોરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP