GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતમાં 'કિસાન ક્રેડિટ કાર્ડ' યોજના કયા વર્ષથી અમલમાં મુકવામાં આવી ? 1998 1993 1996 1999 1998 1993 1996 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો.વિધિ નિર્વિધ નિષેધ નિષ્પાહ નિર્વર નિર્વિધ નિષેધ નિષ્પાહ નિર્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) લંબચોરસની લંબાઈમાં 20% વધારો અને પહોળાઈમાં x % વધારો કરતા ક્ષેત્રફળમાં 50%નો વધારો થાય તો x % ___. 40% 25% 50% 20% 40% 25% 50% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'દહન' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ? પરાકાષ્ટા ચિત્રો ગૂગળ કબુતર પરાકાષ્ટા ચિત્રો ગૂગળ કબુતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 'અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટીકલ - 22 આર્ટીકલ - 19 આર્ટીકલ - 15 આર્ટીકલ - 17 આર્ટીકલ - 22 આર્ટીકલ - 19 આર્ટીકલ - 15 આર્ટીકલ - 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલ સ્વર-વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો.આધ્યાત્મિક અ + અ + ધ્ + ય્ + અ + ત્ + મ્ + ઈ + ક્ +અ આ + ધ્ + ય્ + આ + ત્ + મ્ + ઇ + ક્ + અ આ + ધ્ + ય્ + અ + અ + ત્ + અ + મ્ + ઈ + ક્ + અ અ + અ + ધ્ + અ + ય્ + આ + ત્ + મ્ + ઈ + ક્ + અ અ + અ + ધ્ + ય્ + અ + ત્ + મ્ + ઈ + ક્ +અ આ + ધ્ + ય્ + આ + ત્ + મ્ + ઇ + ક્ + અ આ + ધ્ + ય્ + અ + અ + ત્ + અ + મ્ + ઈ + ક્ + અ અ + અ + ધ્ + અ + ય્ + આ + ત્ + મ્ + ઈ + ક્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP