GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ખોટી જોડણી શોધો. પૌર્વાપર્ય બિભીષિકા નૈમિતિક કુત્સિત પૌર્વાપર્ય બિભીષિકા નૈમિતિક કુત્સિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેનામાંથી કયા અલંકારમાં ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે છે ? રૂપક વ્યતિરેક આંતરપ્રાસ અનન્વય રૂપક વ્યતિરેક આંતરપ્રાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Power Point માં સ્લાઈડનો ક્રમ બદલવા માટે કયા વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે ? Slide Show view Slide Sorter view Notes Page view Normal view Slide Show view Slide Sorter view Notes Page view Normal view ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું નામ કયા ક્રિકેટ મેદાનના નામના સ્થાને બદલવામાં આવેલ છે ? ઈડન ગાર્ડન ગ્રીન પાર્ક સ્ટેડિયમ ફિરોજશાહ કોટલા બારાબતી સ્ટેડિયમ ઈડન ગાર્ડન ગ્રીન પાર્ક સ્ટેડિયમ ફિરોજશાહ કોટલા બારાબતી સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:There is no Hindu ___ knows the story of the Ramayana. that which who but that which who but ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જો 2x=3y=1/6z હોય, તો 1/x + 1/y + 1/z = ___ 3 0 2 1 3 0 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP