વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભાસ્કરાચાર્ય દ્વારા રચિત ___ નું જેમ્સ ટેલર દ્વારા અંગ્રેજીમાં ભાષાંતરણ થયું હતું. ગોલાધ્યાય બીજ ગણિત લીલાવતી ગ્રહ ગણિત ગોલાધ્યાય બીજ ગણિત લીલાવતી ગ્રહ ગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેની લાક્ષણિકતાઓ કયા ઉપગ્રહો નિર્દેશ કરે છે ?(i) તેની મદદથી ઉષ્ણકટિબંધીય ક્ષેત્રની આબોહવા તેમજ જળવાયુ પરિવર્તનનો અભ્યાસ કરી શકાય છે.(ii) ભારત અને ફ્રાન્સનું સંયુક્ત સાહસ છે. ટેક્સાર ASTROSAT HAMSAT મેગા ટ્રોપિક્સ ટેક્સાર ASTROSAT HAMSAT મેગા ટ્રોપિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફતેહ સાગર સરોવર ક્યાં આવેલું છે ? બિકાનેર ચિત્તોડ જયપુર ઉદેપુર બિકાનેર ચિત્તોડ જયપુર ઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PSLV રોકેટના કેટલા પ્રકારો છે ? 4 3 5 2 4 3 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન' પ્રણાલી ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર ભરતી-ઓટના સિદ્ધાંત પર સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર ભરતી-ઓટના સિદ્ધાંત પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કઈ મિસાઇલને કલામનું નામ આપવામાં આવ્યું છે ? આકાશ અસ્ત્ર બ્રહ્મોસ ધનુષ આકાશ અસ્ત્ર બ્રહ્મોસ ધનુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP