વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પોતાની ઊર્જા જરૂરિયાતોને ઓછી કરવા ગુજરાતની કઈ સહકારી સંસ્થાને જૈવિક-સીએનજી (BIO CNG) ઉત્પન્ન કરતો પ્લાન્ટ શરૂ કર્યો ?

ગુજરાત ફર્ટીલાઇઝર્સ
અમુલ
એટોમ્સ પાવર્સ પ્રા. લિ.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'INS તિહાયુ' તાજેતરમાં મીડિયાની નજરે ચડ્યું હતું. તેના વિશે ખરા વિધાનો જણાવો.

આપેલ બંને
INS તિહાયુ બચાવ અભિયાન તથા પેટ્રોલિંગ માટે ઉપયોગમાં લેવાશે.
આપેલ પૈકી કોઈ નહીં
ફોલોઓન વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફટ્સ (FO-WJFAC) શ્રેણીનું જંગી જહાજ તિહાયુ વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં સામેલ કરવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP